Pages

Search This Website

Tuesday, November 30, 2021

Download COVID-19 Certificate via WhatsApp: Here’s how

Download a COVID-19 Certificate via WhatsApp: Here’s how
Download a COVID-19 Certificate a via WhatsApp: MyGov Corona Helpdesk, which is a managed by the central government on a WhatsApp has come up with a new feature that will be a allow users to the download the COVID 19 a vaccine directly from the messaging a platform.
જો તમે કોરોના વાયરસ ના રોગચાળા વચ્ચે વિદેશ જવા માંગતા હો, તો તમારે કોરોના રસીની જરૂર પડશે. અને આવી સ્થિતિમાં, તમારે આ માટે કોરોના રસી ના પ્રમાણપત્રની જરૂર છે. તમે અગાઉ આ સર્ટિફિકેટ Cowin પોર્ટલ અને Aarogya Setu App પરથી ડાઉનલોડ કરી શકતા હતા, પરંતુ હવે તમે તેને આ વોટ્સએપ પરથી પણ ડાઉનલોડ કરી શકો છો. પરંતુ હવે સવાલ એ છે કે તેને વોટ્સએપ પરથી કેવી રીતે તમે ડાઉનલોડ કરી શકાય છે, તો અમે તમારા માટે જવાબ લાવ્યા છીએ. કે ચાલો જાણીએ કે WhatsApp માંથી કોરોના રસીનું   પ્રમાણપત્ર કેવી રીતે ડાઉનલોડ કરવું.
How to the  Download a COVID 19 Vaccine Certificate a via WhatsApp

  • તમારા કોન્ટેક્ટ માં 9013151515 નંબર ઉમેરો. અને My Gov Corona Helpdesk નામ આપો.
  • વોટ્સએપ માં ચાલુ કરી ને આ કોન્ટેક્ટ શોધો.
  • Download Certificate લખીને મોકલો.
  • તરત જ તમારા રજીસ્ટર્ડ ‌મોબાઈલમા આ OTP આવશે.
  • વોટ્સએપ માં આ OTP આપો
  • તમારા મોબાઇલ ‌ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તે‌નુ આ લિસ્ટ આવશે.
  • જે સર્ટિફિકેટ જોઈતું ‌હોય તે‌ તમને  મેમ્બરનો‌ નંબર મોકલો.
  • સર્ટિફિકેટ આવી જશે.
No comments:

Post a Comment