Pages

Search This Website

Friday, May 20, 2022

Amul Dairy (Anand) Recruitment 2022

Amul Dairy (Anand) Recruitment a 2022



Amul Dairy (Anand) Recruitment 2022 : નમસ્કાર પ્રિય વાંચકો આજે અમે તમને  તમારી સમક્ષ એક સરકારી ભરતીની જાહેરાત લઈને આવ્યાં છીએ. અને આ જાહેરાત અમુલ ડેરી આણંદ દ્વારા બહાર પાડવામાં આવી છે. ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અને આણંદ અમુલ ડેરી દ્વારા આ ભરતી જાહેર કરવામાં આવી છે. જે ઉમેદવારો આ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા હોય તો તેઓ અરજી કરી શકે છે. આ ભરતી વિશેની માહિતી જેવી કે શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ તેમજ અરજી કેવી રીતે કરવી તે તમામ માહિતી પણ  આજે આ લેખની અંદર મેળવીશું.


આ ભરતી વિશેની માહિતી

સંસ્થાનું નામ : અમુલ ડેરી (આણંદ)

જગ્યાનું નામ : વિવિધ જગ્યાઓ

નોકરીની શ્રેણી : સરકારી નોકરી

નોકરીનું સ્થળ : આણંદ (ગુજરાત)

ઓફિશિયલ વેબસાઈટ : https://careers.amuldairy.com/


શૈક્ષણિક લાયકાત

  • આ ભરતી માટે જેણે  શૈક્ષણિક લાયકાત બાબતે વધુ માહિતી મેળવવા કૃપા કરીને ઓફિશિયલ જાહેરાત વાંચો.

પસંદગી પ્રક્રિયા

  • આ ભરતીની અંદર ની  ઉમેદવારોની પસંદગી ઇન્ટરવ્યૂના માધ્યમથી કરવામાં આવશે.

અરજી કેવી રીતે કરવી

  • આ ભરતી માટે રસ અને લાયકાત ધરાવતા ઉમેદવારો અને જાહેરાતની અંદર આપેલા સરનામે પોતાના જરૂરી દસ્તાવેજો રજૂ કરીને અરજી કરી શકે છે

આ ભરતી માટે મહત્વપૂર્ણ લિંકસ


જાહેરાત વાંચો

ઓનલાઈન અરજી કરો.

my.latestinfo.org તમને શુભકામનાઓ. આગામી તાજેતરની નોકરીઓ, પ્રવેશો, સરકારી યોજના, પરિપત્ર, પરીક્ષાના પરિણામો, આન્સર કી, અભ્યાસક્રમ અને અન્ય ઘણી ગુજરાત સરકારી નોકરીઓ માટે અને સરકારી મહિતી અપડેટ્સ તાત્કાલિક જાણવા માટે પણ  કૃપા કરીને હંમેશા અમારી વેબસાઇટ તપાસો.

માહિતી વાંચવા બદલ તમારો ખુબ ખુબ આભાર

No comments:

Post a Comment